સોનિયા ગાંધીએ વડાપ્રધાન અને લખ્યો પત્ર, કહ્યું લોકોના ઇએમઆઇ માફ કરો.. સાથે કરી આ બીજી માંગણી. જાણો વિગત…

by Dr. Mayur Parikh

કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. 

સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા કહ્યુ છે કે, સરકાર દ્વારા તમામ ઈએમઆઈ પર 6 મહિનાની રોક લગાવવામાં આવે. આ દરમિયાન બેંકો વ્યાજ પણ માફ કરે.

સોનિયા ગાંધીએ એવો પણ આગ્રહ કર્યો છે કે, મોદી સરકાર દેશમાં ન્યાય( ન્યૂનતમ આવક ગેરંટી યોજના) લાગુ કરીને રોજગારીના સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો તેમજ નાના વ્યવસાયીઓને રાહત આપવા માટે પગલા ભરે.

ભારતનું જુનું મિત્ર એટલે કે રસિયા ફરી એક વખત મદદે દોડી આવ્યું. દિલ્હી પહોંચી આટલી મદદ… જાણો શું આવ્યું?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More