મોટા સમાચાર : કોંગ્રેસ પાર્ટીના મુંબઈના ભૂતપૂર્વ સાંસદ નું થયું કોરોના થી નિધન.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેર ના ધારાવી વિસ્તારના ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડનુ કોરોના ને કારણે નિધન થયું છે.

તેઓ મુંબઈ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ મુંબઈ અધ્યક્ષ હતા તેમ જ ધારાવી વિસ્તારમાંથી અનેક વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

તેમની પુત્રી વર્ષા ગાયકવાડ મહારાષ્ટ્ર સરકાર માં શિક્ષણ મંત્રી છે.

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં તમામ લોકોને મફત વેક્સિન મળશે
 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More