કુદકેને ભુસકે વધતો કોરોના. વધુ એક વખત સાડા ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા. જાણો તાજા આંકડા

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,52,991 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2,812ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,95,123 ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,73,13,163 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 2,19,272 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,43,04,382 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના  28,13,658 સક્રિય કેસ છે

આજે ઓક્સિજન માટે રડે છે. પણ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે જે ફંડ મળ્યું હતું તે બરબાદ કરી નાખ્યું: મહારાષ્ટ્રમાં ભાજપનો આરોપ.
 
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More