આજનો દિવસ
૨૫ એપ્રિલ ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ચૈત્ર સુદ તેરસ
"દિન મહીમા" –
જૈન મહાવીર સ્વામી જયંતિ, અનંતત્રયોદશી, નૃસિંહ ડોલોત્સવ, પશુ ચિકિત્સ દિન, દેશળભગત નિર્વાણ દિન, યોગીજી મહારાજ દિક્ષા દિન, મેલેરીયા દિન
"સુર્યોદય" – ૬.૧૫ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૭.૨૨ થી ૧૮.૫૮
"ચંદ્ર" – કન્યા,
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.
"નક્ષત્ર" – હસ્ત
"ચંદ્ર વાસ" – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૫૧ – ૯.૨૬
લાભઃ ૯.૨૬ – ૧૧.૦૧
અમૃતઃ ૧૧.૦૧ – ૧૨.૩૭
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૮ – ૨૦.૨૨
અમૃતઃ ૨૦.૨૨ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
લાભઃ ૨૬.૦૧ – ૨૭.૨૫
શુભઃ ૨૮.૫૦ – ૩૦.૧૫
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
બુદ્ધિ પૂર્વક નિર્ણય કરવા પડે, કુટનીતિ થી ચાલવું પડે.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રોને શુભ રહે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, લાભદાયક દિવસ.
"કર્કઃ"(ડ,હ)-
સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય, આગળ વઘવાની તક મળે.
"સિંહઃ"(મ.ટ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, આર્થિક બાબતોમાં સારૂ રહે.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"તુલાઃ"(ર,ત)-
ખર્ચ પર અંકુશ રાખવો, કામકાજ અંગે દોડધામ રહે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
આવકમાં વૃધ્ધિ થાય, નવી તક હાથમાં આવે, શુભ દિન.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
નોકરીયાતવર્ગને સારૂં રહે, વેપારી માટે પણ લાભદાયક.
"મકરઃ"(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, સમય સાથ આપે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
દૂર દેશથી સારા સમાચાર મળે, મન આનંદ માં રહે.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જાહેર જીવનમાં સારૂ રહે, લોકો માં નામના વધે.