મુંબઈમાં કોરોના : નવા દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીઓનું પ્રમાણ વધારે જાણો આજના આંકડા

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,410 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 75 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,09,000 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 8,090 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84% થયો છે

હાલ શહેરમાં 83,953 એક્ટિવ કેસ છે.

સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત અને આજીવન તેના પ્રચાર માં કાર્યરત એવા મુસ્લિમ પંડિત નું મુંબઈ માં નિધન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More