વધુ એક વખત વેક્સિનની ટંચાઇ. આટલા બધા સેન્ટરો બંધ…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર . 
           મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ખાનગી રસીકરણ કેન્દ્ર તાત્પુરતા બંધ થવાની અણીએ છે. શહેરમાં કોરોના વેક્સિનના પૂરતા પ્રમાણમાં  ડોઝ ઉપલબ્ધ ન હોવાથી મુંબઈ મહાનગર પાલિકાએ ખાનગી વેક્સિન સેંટર બંધ કરવાનો નિર્ણય લીધો છે.


      કેન્દ્ર સરકારે 1 મે થી 18 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન આપવાનો આદેશ જાહેર કર્યો છે અને એ આદેશને અનુસરવા અને હાલમાં ચાલી રહેલા વેક્સિન અભિયાનને પણ પહોંચી વળવા પાલિકા પાસે  પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ નથી માટેજ  શહેરના ટોટલ  73 પ્રાઇવેટ વેક્સિન સેંટર બંધ કરવાની તૈયારી પાલિકા કરી રહી છે. જોકે એ 73 માંથી 39 ખાનગી સેંટર 20 અને 21 એપ્રિલે બંધ રહ્યા હતા. માટે જ મુંબઈ મહાનગર પાલિકા કેન્દ્ર સરકારને વહેલામાં વહેલી તકે વેક્સિન પહોંચાડવાની વિનંતી કરી રહી છે.

ગોરેગામમાં બે નવા રસીકરણ કેન્દ્ર ની શરૂઆત.

      ઉલ્લેખનીય છે કે,દરરોજ એક લાખ લોકોને રસી આપવાની જોગવાઈ મુંબઈ મહાનગર પાલિકાએ કરી છે. જયારે એક કરોડ વીસ લાખ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં સમાઈ શકે એની વ્યવસ્થા પણ પાલિકા પાસે છે. છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્રમાં અને ખાસકરીને મુંબઈ શહેરમાં વેક્સિનની અછતની ચર્ચાઓ ચાલી રહી છે .

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!