આજનો દિવસ
૨૨ એપ્રિલ ૨૦૨૧, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ચૈત્ર સુદ દશમ
"દિન મહીમા" –
ધર્મરાજ દશમી, પારણાં દશમી, વૈષ્ણવદેવી પાટોત્સવ, રવિયોગ અહોરાત્ર, પૃથ્વી દિન
"સુર્યોદય" – ૬.૧૭ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૪.૧૨ થી ૧૫.૪૭
"ચંદ્ર" – કર્ક, સિંહ (૮.૧૪),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૧૪ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.
"નક્ષત્ર" – આશ્લેષા, માધ (૮.૧૪)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૮.૧૪),
સવારે ૮.૧૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૭ – ૭.૫૨
ચલઃ ૧૧.૦૨ – ૧૨.૩૭
લાભઃ ૧૨.૩૭ – ૧૪.૧૨
અમૃતઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
શુભઃ ૧૭.૨૨ – ૧૮.૫૭
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૭ – ૨૦.૨૨
ચલઃ ૨૦.૨૨ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૩૭ – ૨૬.૦૨
શુભઃ ૨૭.૨૭ – ૨૮.૫૨
અમૃતઃ ૨૮.૫૨ – ૩૦.૧૭
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
વિધ્યાર્થીવર્ગ ને સફળતા મળે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સાંજ ખુશનુમા વીતે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિચારો માં પરિવર્તન જણાય, નક્કર કાર્ય કરી શકો.
"કર્કઃ"(ડ,હ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં વીતે.
"સિંહઃ"(મ.ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા માટે હવે નાણાંનું યોગ્ય આયોજન જરૂરી બને છે.
"તુલાઃ"(ર,ત)-
યાત્રા મુસાફરી કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માં થી સમય કાઢી ગમતી પ્રવૃત્તિ કરી શકો, શુભ દિન.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.
"મકરઃ"(ખ,જ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ દિન, સારી વાત આવી શકે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
જુના- હઠીલા રોગોથી સાવધ રહેવું, શરીર ની કાળજી લેવી.