ટીવી અભિનેત્રી નિયા શર્માએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બોલ્ડ અંદાજમાં આવી નજર. જુઓ અભિનેત્રીની સુંદર તસવીરો

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 એપ્રિલ 2021.

બુધવાર.

ટીવી અભિનેત્રી નિયા શર્મા તેની તસવીરો અને વીડિયોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. નિયા હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોનોને આશ્ચર્યચકિત કરી દે છે.  

નિયા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા બ્લૂ કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે. નિયા શર્માની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 

નિયા શર્મા પોતાના ગ્લેમરસ લુક્સ અને જોરદાર અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ નિયા શર્મા લેસ્બિયન કિસને લઈને ખુલાસો કરતા ચર્ચામાં રહી હતી

નિયા શર્મા એ પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો 'કાલી' (2010-11)થી કરી હતી. જોકે  તેને અસલી ઓળખ 'એક હજારો મેં મેરી બહના હૈ (2011-13) અને 'જમાઇ રાજા (2014-17)'થી મળી હતી.

આ ઉપરાંત અભિનેત્રી નિયા શર્મા'ખતરો કે ખિલાડી સીઝન 8'માં પણ જોવા મળી ચૂકી છે. એટલું જ નહી એક્ટ્રેસ 'નાગીન' સીરીઝનો પણ ભાગ રહી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More