પોતાના જીવની બાજી લગાડી ને એક નાના બાળકને ટ્રેન નીચે કચડતા બચાવ્યો. જુઓ વિડિયો..

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

સોમવાર

રેલવે પ્રધાન પિયુષ ગોયલને પોતાના ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડીયો ડોક્ટર વાગણી રેલ્વે સ્ટેશનનો છે. અહીં જાંબાઝ પોલીસ ઓફિસરે પોતાના જીવ પર રમી ને એક નાના બાળકને બચાવ્યો. જુઓ મયુર શેળકે ની બહાદુરીનો વિડિયો

કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More