મોસમ વિભાગે ચોમાસા ને લઈ ને કરી આ મોટી આગાહી. આવું રહેશે આ વખતે ચોમાસુ. જાણો વિગત….                                           

by Dr. Mayur Parikh

કોરોનાકાળમાં ખેડૂતો માટે સારા સમાચાર, દેશમાં સતત ત્રીજે વર્ષે ચોમાસુ સારું રહેશે 

IMD દ્વારા સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. સરેરાશ 98 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આજથી અગાઉ સ્કાયમેટે પણ સામાન્ય ચોમાસુ રહેવાની આગાહી કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More