189
Join Our WhatsApp Community
ભાજપના મુંબઈ શહેરના ટોચના નેતા આશિષ શેલાર ને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ પોતાના નિવાસસ્થાને દવા લઈ રહ્યા છે
ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું, કોઈ લોકડાઉન નહીં લાગે. હાઇકોર્ટમાં બીજું શું કહ્યું? જાણો અહીં
You Might Be Interested In
