આ દેશમાં ચાલેલું દુનિયાનું સૌથી લાંબુ લોકડાઉન ખતમ થયું. લોકોના ચહેરા પર ખુશી…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

ગુરૂવાર

બ્રિટનમાં 97 દિવસનું લોકડાઉન હવે સમાપ્ત થયું છે. અહીં એક સમયે દૈનિક ૫૦,૦૦૦ જેટલા કોરોના ના કેસ નોંધાઇ રહ્યા હતા. જે હવે ઘટીને દૈનિક 4000 પર આવી ગયા છે. બ્રિટનનું માનવું છે કે આગામી દોઢ મહિનાની અંદર તમામ પ્રકારના પ્રતિબંધો સંપૂર્ણ રીતે ખસેડી નાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન બહુ ખરાબ રીતે કોરોનાની ચપેટમાં આવ્યો હતો. અહીં ભારત કરતાં ખરાબ પરિસ્થિતિ હતી. જોકે સત્તાધીશોએ લોકોને મોટું પેકેજ આપી દીધું. આ ઉપરાંત દેશની અધિકાંશ જનતાને વેક્સિન આપી દીધી. હવે અહીં કોરોના કાબૂમાં આવી ગયો છે.

રશિયા અને ભારતના સંબંધ પર અમેરિકાની નજર .રશિયાએ કરી પાકિસ્તાન સાથેના સંબંધ અંગે પણ સ્પષ્ટતા . જાણો વિગત.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment