ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને થયો કોરોના, જાણો વિગતે.

by Dr. Mayur Parikh

અખિલેશ યાદવ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા છે.

આ અંગેની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આપી હતી.

ઉલ્લેખનીય છે કે સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના થયા બાદ સાવચેતીના ભાગરૂપે તેઓ આઈસોલેટ થયા હતા. 

મહારાષ્ટ્રના મંત્રીનો અજબ દાવો : ક્રિકેટરો અને સેલિબ્રિટીને કારણે હોસ્પિટલમાં ખાટલા ભરેલા છે.
 
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More