204
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યમાં ધારા 144 અને રાત્રી કર્ફ્યુ લાગુ કરી દીધો છે
૧. આ સાથે આખા રાજ્યમાં ધારા ૧૪૪ લાગુ થઈ છે જે આવતીકાલે સાંજે 8 વાગ્યાથી લાગુ રહેશે
૨. કોઈપણ વ્યક્તિ અધિકૃત કારણ વગર ઘરની બહાર નહીં નીકળી શકે
૩. બધા સ્થાપનનો, સાર્વજનિક જગ્યાઓ, તમામ પ્રકારની આર્થિક ગતિવિધિ બંધ રહેશે.
૪. અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
૫. જે સુવિધાઓને પરવાનગી આપવામાં આવી છે તે સુવિધાઓ પણ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કાર્યાન્વિત રહેશે
૬. ઘરકામ કરવા વાળા, ડ્રાઇવર, સામાન્ય ઘરમાં નોકરી કરવા વાળા કામ કરી શકશે કે નહીં તે સંદર્ભે ની સત્તા સ્થાનિક ઓથોરિટી આપવામાં આવી છે.
You Might Be Interested In
