આ રાજ્યમાં સરકારે ૧૦ની બોર્ડ પરીક્ષાઓ પણ મુલત્વી કરી નાખી.

by Dr. Mayur Parikh

છત્તીસગઢમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીજીબીએસઈ) એ એક મોટો નિર્ણય લીધો છે

સીજીબીએસઈએ 15મી એપ્રિલથી 1 મે દરમિયાન યોજાનારી ધોરણ-10ની પરીક્ષા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.

જોકે, સીજીબીએસઇએ 3 થી 24 મે દરમિયાન યોજાનારી ધોરણ-12 ની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફારનો ઉલ્લેખ કર્યો નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More