204
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૯ એપ્રિલ ૨૦૨૧
શુક્રવાર
મુંબઈ શહેરમાં વેપારીઓ નો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. સતત બીજા દિવસે મુંબઈના વેપારીઓ એ પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું. આજે મુંબઈ શહેરમાં અલગ અલગ ઠેકાણે વેપારીઓ પોતાની દુકાન પાસે પહોંચી ગયા. તેમજ દુકાનની બહાર અને પોસ્ટ લગાડી દીધા. આ ઉપરાંત ઘણા વેપારીઓ અડધું શટર ખોલીને પોતાનો ધંધો ચાલુ રાખી રહ્યા છે. આમ વેપારીઓનો વિરોધ દરેક જગ્યાએ ચાલુ છે.
અરે મહારાષ્ટ્ર છોડો. આખા દેશમાં માત્ર 5.5 દિવસ ચાલે એટલો વેક્સિનનો સ્ટોક બચ્યો.
You Might Be Interested In