દેશમાં વધતા જતા કોવિડ-19 ના કેસો વચ્ચે પીએમ મોદીએ લીધો કોરોના રસીનો બીજો ડોઝ, લોકોને કરી આ અપીલ.. 

by Dr. Mayur Parikh

વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો છે

PM મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે અને લોકોને કોરોનાની વેક્સિન લેવાની અપીલ કરી છે

ઉલ્લેખનીય છે કે PM મોદીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ ગત 1 માર્ચે લીધો હતો. 

શિવસેનાનો કમાલ : ગુનેગારો ને નોકરી આપવાનું ચાલુ :  મહાનગરપાલિકામાં ગંભીર ગુનામાં સંડોવાયેલાને ૧૧ વર્ષે પાછી નોકરી આપી. જાણો વિગત..
 
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More