દેશ માં કોરોના ના સંક્રમીતો નો આંકડો સતત વધતો જાય છે. આ છે નવા આંકડા.

by Dr. Mayur Parikh
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 89,129 કેસ નોંધાયા છે.  
  • 24 કલાકમાં 714ના મૃત્યુ; કુલ 1,64,110ના મૃત્યુ થયા છે.
  • દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,23,92,260 કેસ નોંધાયા 
  • 24 કલાકમાં દેશમાં 44,202 દર્દી સાજા થયા છે 
  • કુલ 1,15,69,241 સ્વસ્થ થયા છે જ્યારે કે આજ ની તારીખે દેશ માં કુલ 6,58,909 સક્રિય કેસ છે.  
  • મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More