300
Join Our WhatsApp Community
- દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે એપ્રિલ મહિનાના બધા દિવસે રસીકરણ ચાલુ રહેશે.
- સરકારી અને ખાનગી બંને પ્રકારના રસીકરણ કેન્દ્રો સમગ્ર એપ્રિલ દરમિયાન ખુલ્લા રહેશે અને રસી આપવામાં આવશે. સરકારી રજાના દિવસ પણ રસી મૂકાશે.
- કોરોના ના કેસ માં મોટો ઉછાળો આવતા સરકારે આ પગલાં લીધાં છે જેથી વધુ માં વધુ લોકો ને રસી આપી શકાય.
You Might Be Interested In
