આ સુપર સિંગર ને થયો કોરોના. હોસ્પીટલ માં થયા ભરતી. ચાહતો માં ચિંતા…

by Dr. Mayur Parikh
  • બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર 68 વર્ષીય બપ્પી લહરી કોરોનાનો ભોગ બન્યા છે.
  • હાલમાં તેઓ મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે.
  • માર્ચ મહિનાની શરૂઆતમાં બપ્પી લહરીએ કોવિડ 19ની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો કે નહીં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More