ચુટણી ને કારણે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય સરકારે ગણતરીના કલાકોમાં જ પરત લીધો. જાણો વ્યાજ ના દર શું રહેશે.

by Dr. Mayur Parikh
  • નાની બચત યોજના પર કોઇ પણ પ્રકારનો બદલાવ નહીં થાય.
  • સરકાર દ્વારા વ્યાજદર અંગે લેવાયેલો નિર્ણય પરત લેવાશે
  • PPF અને FD પર જુના વ્યાજદર યથાવત્ રહેશે.
  • PPF પર 7.1 ટકા, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ પર 7.4 ટકા, સુકન્યા સમૃદ્ધિ પર 7.6 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા વ્યાજદર યથાવત્ રહેશે
  • માત્ર ૨૪ કલાક માં સરકારે નિર્ણય બદલ્યો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More