કોરોના થી આંશીક રાહત. કડક વલણ વધારતા દેશ માં કેસ ઘટ્યા. જાણો તાજા આંકડા

by Dr. Mayur Parikh
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 56,211 કેસ નોંધાયા છે.
  • 24 કલાકમાં કુલ 271ના મૃત્યુ થયા છે. જ્યારે કે અત્યાર સુધી કુલ 1,62,114 ના મૃત્યુ થયા છે. 
  • દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,20,95,855 કેસ દર્જ થયા છે. 
  • 24 કલાકમાં દેશમાં 37,028 દર્દી સાજા થયા છે. જ્યાર કે અત્યાર સુધી કુલ 1,13,93,021 લોકો સ્વસ્થ થયા છે.  
  • હાલ દેશ માં 5,40,720 સક્રિય કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More