કોરોના ને કારણે મહારાષ્ટ્રની હાલત ખરાબ, ૨૪ કલાકમાં 100થી વધુના મોત. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ

કોરોના સંદર્ભેના સમગ્ર દેશના આંકડા જાહેર થયા છે ત્યારે મહારાષ્ટ્રમાં ચિંતા વધી ગઈ છે. આખા દેશમાં કોરોના ના કેટલા આંકડા નોંધાયા છે તેના ૭૦ ટકા જેટલા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

ઘર ૨૪ કલાક દરમિયાન દેશમાં કુલ 68020 કેસ નોંધાયા છે. જ્યારે કે 291 લોકોના મૃત્યુ થયા છે.

નિમ્નલિખિત પાંચ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.

Maharashtra-40414

Karnataka -3082

Punjab-2870

Madhya Pradesh-2276

Gujarat-2270

નિમ્નલિખિત રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

Maharashtra-108

Punjab-69

Chhatisgarh-15

Karnataka-12

Kerala-12

આમ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની છે.

 

 

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More