આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ

૨૯ માર્ચ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ વદ એકમ

"દિન મહીમા" –

ધુળેટી, ધૂલીવંદન, વસંતોત્સવ, રંગોત્સવ, આમકુસુમપ્રાશન, અભ્યંગસ્નાન ઈષ્ટી, કરિદિન, વ્રજમૂશળયોગ ૧૫.૦૦ થી સૂ.ઉ., મુ.શબબારાત, કુમારયોગ સૂ.ઉ. થી ૧૫.૦૦

"સુર્યોદય" – ૬.૩૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૦૮ થી ૯.૪૦

"ચંદ્ર" – કન્યા, તુલા (૨૫.૪૧),

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૪૧ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૧૫.૦૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૦.૨૧),

રાત્રે ૧.૪૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૩૬ – ૮.૦૮

શુભઃ ૯.૪૦ – ૧૧.૧૧

ચલઃ ૧૪.૧૫ – ૧૫.૪૭

લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

અમૃતઃ ૧૭.૧૯ – ૧૮.૫૦

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૫૦ – ૨૦.૧૯

લાભઃ ૨૩.૧૫ – ૨૪.૪૩

શુભઃ ૨૬.૧૧ – ૨૭.૩૯

અમૃતઃ ૨૭.૩૯ – ૨૯.૦૭

ચલઃ ૨૯.૦૭ – ૩૦.૩૫

 

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-

ખુબ વિચારીને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

"વૃષભઃ" (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"સિંહઃ"(મ.ટ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.

"તુલાઃ"(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-

સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-

ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, લાભ થાય.

"મકરઃ"(ખ,જ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-

માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!