સુવેઝ કેનલ માં ફસાયેલા જહાજ ને કારણે આટલા હજાર કરોડ નું નુકશાન જશે. આંકડો જાણશો તો આંખો પહોળી થઈ જશે.

by Dr. Mayur Parikh
  • ઈજિપ્તની સુએઝ કેનાલમાં ફસાઈ ગયેલા મહાકાય કાર્ગો શિપ એવર ગ્રીનને સીધુ કરવાના પ્રયાસો હજી સફળ થયા નથી.
  • સુએઝ કેનાલની બંને તરફ ટ્રાફિક જામ છે.આ દુર્ઘટનાના કારણે ગ્લોબલ વેપારને 1000 કરોડ રુપિયા સુધીનુ નુકસાન થશે તેવો અંદાજ જર્મન ઈન્સ્યોરન્સ કંપની એલાયન્સે મુક્યો છે.
  • ખાસ કરીને યુરોપિયન દેશો પર તેની અસર વધારે પડી રહી છે.સામાનની ડિલિવરીમાં હવે હમણો સમય લાગી રહ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More