કોરોનાના વધતા જતા કેસને પગલે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગ્યું નાઈટ કર્ફ્યૂ 

by Dr. Mayur Parikh

 કોરોનાના વધતા સંક્રમણને લઇને તંત્રનો મોટો નિર્ણય

હવે દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં પણ રાત્રી કરફ્યુ લગાવામાં આવ્યું

રાત્રે 10 વાગ્યા થી લઈ સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ રેહશે

આ આદેશ એપ્રિલના અંત સુધી અમલમાં રેહશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More