293
Join Our WhatsApp Community
કેન્દ્ર સરકાર પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા 31 માર્ચ સુધીની ડેડલાઈન આપી છે.
નિયત સમયમાં તે પ્રક્રિયા ન કરવામાં આવે તો રૂા.1000ની પેનલ્ટી લાગશે. આ ઉપરાંત તેમનું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
આવકવેરા કાયદા 1961માં નવી 234 એચ કલમ ઉમેરવામાં આવી છે. તેમાં પાન-આધાર લીંક નહીં કરવા બદલ 1000ના દંડની જોગવાઈ છે.
You Might Be Interested In