192
Join Our WhatsApp Community
બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને કાર્તિક આર્યન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ કોરોનાગ્રસ્ત થયા છે.
આમિર ખાનની ટીમે જણાવ્યું છે કે અભિનેતા હાલ ઘરે જ ક્વોરેન્ટીન થયા છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.
અભિનેતા સાથે સંપર્કમાં આવેલા લોકો કોરોના પરીક્ષણ કરાવે તેવી અપીલ પણ કરી છે.
You Might Be Interested In
