લોકડાઉન સંદર્ભે ની મીટીંગ પતી ગયા બાદ આરોગ્ય મંત્રીએ લોકલ ટ્રેન સંદર્ભે ચોંકાવનારુ નિવેદન આપ્યું. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ લોકલ ટ્રેન સંદર્ભે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉન એ સૌથી છેલ્લોપર્યાય છે અને આ સંદર્ભે નો નિર્ણય મુખ્યમંત્રી કરશે. પરંતુ રેલ્વે બાબતે અમારે નક્કી કોઈ નિર્ણય લેવો જ પડશે. હાલ મહાનગરપાલિકાના પત્રિકા યુક્ત એ લોકોને સાવધાન રહેવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે. જો મુંબઈની જનતા આ પરિપત્રને ગંભીરતાથી નહીં લે તો પછી અમારે ન છૂટકે લોકલ ટ્રેન સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવો પડશે. આ સંદર્ભે આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More