બધુ બરાબર છે ને??? મુંબઈના મેયર દહિસર ની મુલાકાતે. કોવિડ સેન્ટર ની મુલાકાત લીધી.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 માર્ચ 2021

કોરોના ની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને મુંબઇના મેયર કિશોરી પેડનેકર વરિષ્ઠ નાગરિકોને વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ લેવાની વિનંતી કરી છે, આ સંદર્ભે મુંબઈના મેયર દહીસર ચેકનાકા ખાતે વેક્સિન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે કેન્દ્ર અને અમુક સૂચનો પણ કર્યા હતા.

વરિષ્ઠ નાગરિકોને બેસવા માટે વધારેમાં વધારે  ખુરશીઓ ,પંખા ની સગવડ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. તે સાથે જ આ કાર્ય કરવા માટે 10થી 12 સ્વયંસેવકોને નિયુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.જેથી તેઓ વેક્સીન લેવા આવનાર વરિષ્ઠ નાગરિકો નું ધ્યાન રાખી શકે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More