261
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
મુંબઈના પરા ખાતે એક યુવાને અવનવો વિક્રમ સ્થાપ્યો છે.

કાંદિવલીના હનુમાન નગર ના રહેવાસી આશિષ ઉપેન્દ્ર રજકે ૧૮ વર્ષની ઉંમરમાં જ એક અનોખો વિશ્વવિક્રમ કર્યો છે.આશિષે એક જ મિનિટમાં 434 બોક્સિંગ સ્ટેટ પંચ મારવાનો રેકોર્ડ કર્યો છે.
11 વર્ષની ઉંમરથી જ આશિષ ની ઈચ્છા વિશ્વ સ્તરે કંઈક નવું કરવાની હતી.અને તેનું સપનું સાકાર કરવામાં તેના ગુરુ કોચ મનોજ ગૌડ એ મદદ કરી છે.

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સીનિયર એજ્યુકેટર સંજય નારવેકરઅને સુષમાના નારવેકર ની ઉપસ્થિતિમાં આશિષ અને તેના કોચને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા.

આ સન્માન નો સઘળો શ્રેય આશિષ તેના માતા-પિતા અને કોચને આપે છે.

You Might Be Interested In