255
Join Our WhatsApp Community
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ના મતે સરકાર ખેડૂતો વિરુદ્ધ ખોટો રસ્તો અપનાવી રહી છે.
તેઓ જણાવે છે કે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે તેઓ દિવસેને દિવસે ગરીબ થતા રહે છે જે દેશનો ખેડૂત અને યુવાન અસંતુષ્ટ હશે એ દેશ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે.
સત્યપાલ મલીક પોતે પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને એટલે જ તેમણે વિનંતી કરી છે કે સરકારે ખેડૂતોની સમસ્યા નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….
You Might Be Interested In