193
Join Our WhatsApp Community
ઓડીશા દેવગઢના એમ.એલ.એ સુભાષચંદ્ર પાણિગ્રહિએ ચાલુ બજેટ સત્ર દરમિયાન જ સેનિટાઇઝર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
ખેડૂતોના ડાંગર ની ખરીદી મુદ્દે સરકારનું ધ્યાન આકર્ષિત કરવા આ પગલું ભર્યું.
ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્ર આ અગાઉ પણ બે વખત આત્મહત્યાની ચેતવણી આપી ચૂક્યા છે.
You Might Be Interested In
