ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
બોલિવૂડની ઘણી જાણીતી અભિનેત્રીઓ માંથી એક સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની ફોટોસ શેર કરતી રહે છે. ફરી એકવાર તેણે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.
પિંક અને વ્હાઈટ બિકિનીમાં સમુદ્ર કિનારે સોનલ ચૌહાણ મસ્તી કરતી નજરે પડી રહી છે. આ ફોટોમાં સોનલ ખુબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટોસને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.
સોનલ ચૌહાણે આ ફોટો શેર કરતાં જ ઇન્ટરનેટની દુનિયામાં ધમાલ મચી ગઇ છે. એક્ટ્રેસનો આ અંદાજ જોયા બાદ ફેન્સ તેનાં ફોટા પર લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે
આ ઉપરાંત અભિનેત્રીએ તેની અન્ય તસવીરો પણ શેર કરી છે જે તેનાં ફેન્સની ખુબ પસંદ આવી રહી છે. આ ફોટોસ માં પણ તે ઘણી જ સુંદર લાગી રહી છે.