ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ માટે હાલ માલદીવ વેકેશનનું પ્રિય સ્થળ બની ગયું છે. શિલ્પા શેટ્ટી, કરણસિંહ ગ્રોવર, સારા ખાન, તાપ્સી પન્નુ સહિત ઘણા સેલેબ્સ માલદીવ ગયા હતા. હવે ટીવીની લોકપ્રિય અભિનેત્રી અને 'કસોટી જિંદગી કી' ફેમ એરિકા ફર્નાન્ડિઝ પણ માલદીવ પહોંચી ગઈ છે.

અભિનેત્રી એરિકા ફર્નાડિસ સોશિયલ મીડિયા પર ખુબ જ ઓછી બોલ્ડ ફોટો પોસ્ટ કરે છે પરંતુ આ વખતે તેને બિકીની ફોટો પોસ્ટ કરી છે. એરિકાએ પૂલમાં રિલેક્સ કરતા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરી છે.

'કસૌટી જિંદગી કી'ની ભૂમિકામાં ચાહકોના દિલમાં સ્થાન બનાવનારી એરિકા આ તસવીરો માં ખુબ જ
બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે

આ પહેલીવાર નથી જયારે એરિકાએ આવી ફોટો શેર કરી છે. ગયા વર્ષે તેને ફેમેલી વેકેશન દરમિયાન આવી ફોટો શેર કરી હતી.

અગાઉ એરિકા 'કુછ રંગ પ્યાર કે એસે ભી' સીરિયલમાં કામ કરી ચુકી છે, જેને તે કિરદારમાં ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

