447
Join Our WhatsApp Community
મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે Abetment to suicide એટલે કે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા આ કેસ દાખલ કર્યો છે.
આત્મહત્યા પહેલા તેમણે 15 પાનાની સુસાઇડ નોટ લખી હતી જેની નીચે તેમના હસ્તાક્ષર હતા. આ હસ્તાક્ષર ને વેરીફાઈ કરવામાં આવ્યા છે અને તે કન્ફોર્મ થતાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે આ મામલે કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ પર આરોપ છે.
You Might Be Interested In
