372
મહારાષ્ટ્ર સરકારે દારૂ ને બે ભાગમાં વિભાજીત કરાયો છે. બ્રાન્ડેડ પ્રીમિયમ અને નોન બ્રાંડેડ.
બ્રાન્ડેડ પ્રીમિયમ પર ૨૨૦ રૂપિયાની એક્સાઇઝ કરી નાખવામાં આવી છે. તેમજ 187 રૂપિયા પ્રતિ લીટર કર નાખવામાં આવ્યો છે. આ બે માંથી જે સૌથી વધુ હશે તે લાગુ થશે.
આ ઉપરાંત દારૂ પર વેટ વધારીને ૬૦ ટકા ની જગ્યાએ ૬૫ ટકા કરવામાં આવ્યો છે.
You Might Be Interested In
