હાથી અને તે પણ પેન્ટ અને શર્ટ માં. જુઓ કેટલો સ્માર્ટ દેખાય છે આ હાથી..

by Dr. Mayur Parikh

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 માર્ચ 2021

સોશિયલ મીડિયા પર હાલમાં એક હાથી ની તસ્વીર વાઇરલ થઇ છે. આ તસવીરમાં એક મહાવત પોતાના હાથીને કોઈ શહેરમાં રસ્તા પર લઈ જતો દેખાઈ રહ્યો છે. જોવાની વાત એ છે કે હાથે પેન્ટ અને શર્ટ પહેર્યું છે.ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ આ ફોટો ટ્વીટ કર્યો હતો ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ ફોટો એ ધૂમ મચાવી છે.

તમે પણ જુઓ આ મજેદાર ફોટો….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More