319
Join Our WhatsApp Community
તાપસી અને અનુરાગને ભાજપ વિરુદ્ધ બોલવાનું ભારે પડ્યું છે, ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નૂ સહિત બોલીવૂડની કેટલીક હસ્તીઓને ઘરે આઇટી વિભાગે દરોડા પાડયા છે.
મળતી માહિતી મુજબ ટેક્સ ચોરીના મામલે ફેટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઇટી વિભાગે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ તથા અનુરાગ કશ્યપ અવાર-નવાર ભાજપ વિરોધી સ્ટેટમેન્ટ આપવા માટે જાણીતા છે.
ગ્રેટા થનબર્ગે જ્યારે ખેડૂત આંદોલન મુદ્દે વાત કરી હતી ત્યારે બોલિવૂડ સેલેબ્સે એક સાથે મળીને સરકારના પક્ષમાં સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ સમયે તાપસીએ જ સરકાર વિરોધી વલણ અપનાવ્યું હતું અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.
You Might Be Interested In
