160
Join Our WhatsApp Community
મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. બપોરના પરિણામ સુધી ભાજપ 6 નગરપાલિકા કબજે કરી ચૂક્યું છે.
ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો છે. બ્રિજેશ મેરજા કોંગ્રેસના મતદારોને ભાજપ તરફ લાવવામાં સફળ થયા.
કુલ 52 બેઠકમાંથી 27 બેઠક ઉપર ભાજપ કબજો મેળવી ચૂક્યું છે. બપોર સુધી કોંગ્રેસે મોરબી પાલિકામાં ખાતુ ખોલાવ્યું નથી
પાટીદાર અનામત આંદોલનના ગઢમાં જ ભાજપે પાડ્યું ગાબડું, બધેજ ભગવો લહેરાયો….. જાણો પરિણામો અહીં.
વિપક્ષ નેતા પરેશ ધનાણી ના ગઢ માં મોટુ ગાબડું. આ પાર્ટી એ કર્યો કબ્જો જાણો વિગત…
You Might Be Interested In