ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આ કિંમતે મળશે કોરોના ની રસી. જાણો વિગત….

by Dr. Mayur Parikh

કોરોના રસીને લઇને મહત્વનાં સમાચાર, આરોગ્યમંત્રી નીતિન પટેલે કર્યુ ટ્વિટ.

કુલ 250 રૂ.નાં કિંમતે ખાનગી હોસ્પિ. આપશે રસી.

રૂ.250ની કિંમતથી એક વેક્સિનનો ડોઝ અપાશે.

વહીવટી ચાર્જ રૂ.100 નક્કી કરાયા.

વેક્સિનની કિંમત રૂ.150 નક્કી કરાઇ.

સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે મળશે રસી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More