મુંબઈ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ફરી વધી. જાણો નવા આંકડા..

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,145 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 5 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  3,22,843 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 463 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

 શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે

હાલ શહેરમાં 8,997 એક્ટિવ કેસ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment