157
Join Our WhatsApp Community
દક્ષિણ મુંબઈમાં સ્થિત ખૂબસૂરત એવું ઓવલ મેદાન હવે આગામી નોટિસ ન આપવામાં આવે ત્યાં સુધી બંધ રહેશે.
રજાના દિવસે અહીં મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ મેદાન પર મોટી સંખ્યામાં ક્રિકેટની પીચ છે જ્યાં શનિવાર અને રવિવારના દિવસે ક્રિકેટ પ્રેમીઓ આવી પહોંચે છે.
You Might Be Interested In