172
મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઇ પોલીસે માસ્ક ન પહેરનાર લોકોની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરી છે.
આ ઝુંબેશ હેઠળ મંગળવારે એક દિવસમાં ૨૩,૦૦૦ લોકોને માસ્ક વગર પકડી પાડવામાં આવ્યા હતા.
આ તમામ લોકો પાસેથી કુલ ૪૫ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આટલા બધા લોકો પાસેથી 45 લાખ રૂપિયા વસૂલવા એ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.
You Might Be Interested In
