253
Join Our WhatsApp Community
છેલ્લા નવ દિવસ થી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ ભારતના ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, તેંલગાણા અને કેરળમાં નવા કોરોનાના સ્ટ્રેન સામે આવ્યાં છે. આ બે વેરિયન્ટનું નામ N440K અને E448K છે.
E448K એવું મ્યુટેશન છે. જેનાથી શરીરના ઇમ્યૂનિટી ડેવલપ કરીને બચી શકાય છે. જ્યારે N440K બહુ ઝડપથી શરીરના રિસેપ્ટર્સથી જોડાઈ છે એટલે કે બહુ ઝડપથી ફેલાઇ છે.
You Might Be Interested In
