211
દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 10,584 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 78 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશ માંકોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,16,434 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,255 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.24% થયો છે
હાલ દેશ માં 1,47,306 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
