329
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ને નાથવા માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. એક તરફ સ્પેશિયલ સ્કોડ બનાવીને આખા મુંબઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ હવે મહાનગરપાલિકા નિર્ણય કર્યો છે કે જે કોઈ કોરન્ટીન માં હશે તેમ જ જે કોઈ વ્યક્તિ કોરોના બાધીત હશે અને તે વ્યક્તિ જો સાર્વજનિક સ્થળ પર દેખાઈ તો તેની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
એટલે કે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ લોકો પર હવે કડક નજર રાખવાનું છે જે વ્યક્તિ કોરોનાની ચપેટમાં છે. સરકારી નિયમો નું પાલન ન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ માં પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
You Might Be Interested In