179
કારોબારી સપ્તાહના પહેલાં દિવસે શેર માર્કેટ નવી રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યું છે.
BSE ના સેન્સેક્સ 363.45 પોઈન્ટા ઉછાળા સાથે 51,907.75 પર ખુલ્યો અને 52,036.14 સુધી પહોંચ્યો જ્યારે નિફ્ટી 107 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા બાદ 15,297.10 સુધી પહોંચી.
નોંધનીય છે કે, સામાન્ય બજેટ બાદ ઘરેલૂ બજારમાં જબરદસ્ત રિકવરી આવી છે અને સાપ્તાહિક સ્તરે સતત બે સપ્તાહ જોરદાર વધારો નોંધાયો છે.
જાણકારોનું માનવું છે કે વિદેશી બજારોથી મજબૂતીના સંકેત મળવાથી ઘરેલૂ શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રના આ શહેરમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયા થયો
પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝિંકાયો, જાણો કેટલો ભાવ વધારો થયો.
You Might Be Interested In
