સરકાર ઈચ્છે તો બધું જ થઈ શકે. આ રાજ્યમાં પાંચ રૂપિયા પેટ્રોલ સસ્તુ થયું. જાણો વિગત

by Dr. Mayur Parikh

આસામ સર્બનાનંદ સોનોવાલ ના નેતૃત્વ હેઠળની ભાજપની ગઠબંધન સરકારે શુક્રવારે પેટ્રોલ-ડીઝલમાં 5 રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરી નાગરિકોને મોટી રાહત આપી.

દારુ ઉપર લદાયેલી 25 ટકા એક્સાઇઝ ડ્યૂટી પણ સરકારે પાછી ખેંચી લીધી.

જો કે આ ઘટાડો સામાન્ય પ્રજાને ધ્યાનમાં લઇને નહીં પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાયો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More