લે દે ધનાધન!!! કોંગ્રેસના ટિકિટ ઇચ્છુકોએ ચૂંટણી નિરીક્ષકને ધોઈ નાખ્યો.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

11 ફેબ્રુઆરી 2021 

ચૂંટણી એક એવી પ્રક્રિયા છે જેમાં માત્ર મતદાતાઓ જ નહીં પરંતુ ચૂંટણી લડવા માંગતા લોકોનો ગુસ્સો પણ બહાર આવતો હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો અને નિરીક્ષક વચ્ચે અણબનાવ બન્યો.

આ ઘટના સાબરમતી વિસ્તારની છે જ્યાં કાર્યકર્તાઓએ ભેગા મળીને કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી નિરીક્ષક ની ધોલાઈ કરી નાખી. મારા મારી એટલી ઉગ્ર થઇ કે નિરીક્ષકને ચહેરા ઉપર ઈજા પહોંચી અને પાંચ ટાંકા લેવા પડ્યા.

આમ ચૂંટણી પહેલાં જ છૂટા હાથની મારામારી થઈ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More